Posted by: bazmewafa | 05/06/2022

Raat bhar….Anand Jani

, ટેક્સ્ટ કે જે કહે છે '૫૧. રાતભર છત ઉપરથી સાવ અંધારું ટપકતું રાતભર, કો'ક તમરું એકલું પળપળ કણસતું રાતભર. અંતહીન એકાંતનો દરિયો સતત સળગ્યો હતો, નાવમાં પણ સાથ શોધે મન ભટકતું રાતભર. દૂર ત્યાં સંભળાય પેલા ઢોલના પડઘા અને, કોણ જાણે શી રીતે એક જણ જીરવતું રાતભર. ચોતરફ ફરતી દીવાલો બારણું ક્યાં શોધવું, હાથ લંબાવે દ્વિધાને દુઃખ પ્રસરતું રાતભર. કોઈ મીઠી યાદનો લેવો સહારો હોય પણ, એટલા 'આનંદ' માટે માટે મન તડપતું રાતભર. ૪/૩/૦8'નો ફોટો હોઈ શકે છે

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ