ગુજરાતી યુનીકોડ

ગુજરાતી શી રીતે લખશો?

કોમ્પ્યુટર પર ગુજરાતીમાં લખવું ઘણું સરળ છે.ગુજરાતી ફોંટો જેવાકે વકીલ,હરિક્રિષ્ણા,સરલ, ક્રિષ્ણા,હિતાર્થ વિ.પરંતુ આ ફોંટમાં કંડારેલું લખાણ કોપી,પેસ્ટ,ઈ-મેલ કે બ્લોગ પર પોસ્ટીંગ કે કોમેંટસ વિ.કરવાના કામામાં આ ફોંટ આવી શકતા નથી. હા એની પી.ડી.એફ બનાવી ઉપયોગી શકાય છે.પરંતુ ગુજરાતી પેડ,કે ગુજરાતી યુuનીકોડ માં લખેલું લખાણ બધીજ રીતે સીધું ઉપયોગી શકાય છે.

ઈ-મેલ પર ઘણા મિત્રોની ફરિયાદ હોય છે કે ,લખાણ વંચી શકાતું નથી,કંઈક મકોડા ટાઈપની લિપી લાગેછે વિ.આના એકજ સરળ ઉપાય છે કે ,કોપ્યુટર પર shruti font  લોડ કરી ,ગુજરાતી યુની કોડ સેટ કરો.તે પણ ઘણું સરળ છે. એના માટે શ્રી ધવલભાઈ શાહની સાઈટ

 url http://dhavalshah.com/Write%20in%20Gujarati.htm 

  પર જઈ એની વિગત મેળવો.અને સ્ટેપ બાઈ સ્ટેપ જઈ ગુજ.ઉનીકોડ સેટ કરો.આ રીતે તમે mangal font લૉડ કરી હિંદી પણ લખી શકોછો.બીજી એક આસાન તરકીબ એ છે કે નીચીની વેબ સાઈટ પર જઈ ગુજરાતી ,હિંદી પેડ લૉડ કરી લખો

Gujarati type pad

 Vishal’s Gujrati Pad

Hindi type pad

Gujarati Tool at Hindini.com 

Urdu type pad

http://www.urdupad.com/urdupad.html

મારી અંગત ભલામણ એ છેકે  પ્રથમ જણાવ્ય મુજબ જો ગુજ.યુનીકૉડ સેટ કરશો તો બહુ  ફાયદાકારક સાબિત થશે.

વફા,
.

Responses

 1. Thank you for help.

 2. તમારા બ્લોગ મા ઘણુ જાણ્વા જેવુ મળયુ

  હનીફ મલેક

 3. તમારા બ્લોગ મા ઘણુ જાણ્વા જેવુ મળયુ

 4. Excellent

 5. get more information execellent website

 6. I LOVE.MY GUJRATI

 7. નમસ્કાર
  મારી એક વાત નુ સોલ્યુશન મળશે,આપણે યુનીકોડ ભાષામાં લખેલ ગુજરાતી લખાણ ને બ ક મ અક્ષરની જેમ અલગ અલગ રીતે સ્ટાઇલ માં ફેરવી શકીએ છીએ.અને જો ફેરવી શકીએ તો કઇ રીતે ફેરવી શકીએ તે જણાવવા વીનતી.

 8. મારે તમને એક પ્રશ્ન પુછવો છે. આમતો કોઈ ગુજરાતી ટાઈપ કરવું હોય તો કોઈપણ ટાઈપપેડ હોય તેમાં લખી ને આપણે કોપી કરી જ્યાં રાખવાનું હોય ત્યાં પેસ્ટ કરતાં હોય છે. પણ મારે ત્યાં કંપની માં કોઈક વખત ગુજરાતીમાં લખવાનૂં હોય છે. SOP & FORMATS તો આ બધું કરવા માટે વાર-વાર ટાઈપપેડ માં જઈ ને કરવું પડે છે. પણ Ms.Word માં કૉઈ ફોન્ટ નથી જેથી લખી શકાય. મારી જૉડે સરલ ૧ થી ૪, આક્રુતિ,શ્રુતિ છે. પણ ટાઈપપેડ માં લખી શકીએ છીએ તેવું નથી. આપ શ્રી મને યોગ્ય મદદ કરશો તેવી આશા સાથે

  જ્ય ગુજરાત
  કૌશલ પારેખ
  kaushal@hesterbiosciences.co.in
  ૯૯૨૪૯૮૨૦૦૪

 9. જી હાં! કૌશલભાઈ. આપ કોઈ પણ ગુજરાતી ટાઈપ પેડથી ગુજરાતી લખી શકો છો.અને તે મોટે ભાગે યુનિકોડમાં હોય છે.આથી તે તમે કોપી,પેસ્ટ વિ.કરી શકો છો.
  જો તમે કોઈ ફોંટ ઉપયોગ કરી ગુજરાતી લખ્યું હોય તો નીચેના બ્લોગ પર જઈ એનું યુનિકોડ રુપાંતર કરી શકો છો.જે નું કોપી-પેસ્ટ થઈ શકે છે.
  http://www.gurjardesh.com/સવઓ/ફનટરપતર.aspx
  જો તમારે યુનિકોડમાં રૂપાંતર નકરવું હોય તો એનીPDF file બનાવી ઉપયોગી શકાય છે.
  પરંતુ યુનિકોડમાં એડીટ ન થઈ શકે.
  પરંતુ સદરહુ બ્લોકમાં બતવ્યા મુજબ તમે Shruti font install કરી word.docપર સીધું યુનીકોડમાં ટાઈપ કરી શકો છો.જે એડીટ થઈ શકે અને કોપી પેસ્ટ થઈ શકે અને એની પણ પીડીફ ફાઈલ બનાવી શકય.
  I hope I have replied your question.
  Wish you best of luck.
  Wafa

 10. Easiest way to write in any Indian language:Install Google IME.
  ગૂગલ ટ્રાન્સલીટરેશન IME- ગુજરાતી ઇન્સ્ટોલ કરો અને સૌથી સરળ રીતે ગુજરાતી નો કમ્પ્યુટરમાં ઉપયોગ શરુ કરો! આની મદદથી તમે અંગ્રેજી કી-બોર્ડવડે જ ગુજરાતી લખી શકશો. તમારે તો ગુજરાતી શબ્દનો ધ્વન્યાત્મક સ્પેલિંગ જ ટાઇપ કરવાનો છે.
  તમે લખતા હશો ત્યારે જ તમારો શબ્દ કયો હોઈ શકે તેના વિકલ્પો પણ તમને દેખાશે અને તમે એમાંથી જ સિલેક્ટ કરી તમારો શબ્દ પુરો કરી શકો છો!
  ડાઉનલોડ કરવા અને વધુ માહિતી માટે અહિયાં જુઓ:http://algari.blogspot.com/p/blog-page.html

 11. ગુજરાતી માં લખવા માટે સૌથી સરળ રીત જાણવા અને શીખવા આ બ્લોગ ની મુલાકાત લ્યો. મને ખાત્રી છે કે આ સૌથી સરળ રીત છે. પ્લીસ ચેક http://netcomworld.blogspot.in/p/installation.html


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: