Posted by: bazmewafa | 02/07/2019

તારા હૈયામાં જગા મળશે…….મરીઝ

તારા હૈયામાં જગા મળશે…….મરીઝ

.

સાચી છે મોહબ્બત તો એક એવી કલા મળશે,

મળવાના વિચારોમાં મળવાની મઝા મળશે.

.

દુનિયાના દુ:ખો તારો આઘાત ભુલાવે છે,

નહોતી ખબર અમને આ રીતે દવા મળશે.

.

ભૂતકાળની મહેફિલમાં ચાલોને જરા જઈએ,

જો આપ હશો સાથે  ફરવામાં મઝા મળશે.

.

તે બાદ ખટક દિલમાં રહેશે ન ગુન્હાઓની,

જ્યારે તુ સજા કરશે,ત્યારે ક્ષમામળશે.

.

રહેવાને દીધી સૃષ્ટિ સંતોષ નથી એનો,

અમ્ને તો હતું તારા હૈયામાં જગા મળશે.

.

નક્કી અને નિશ્ચિત છે રસ્તાનો કોઈ છેડો,

ગમા ન કર’મરીઝ’એનો જેઓ કે ગયા મળશે.

(સૌજન્ય: દર્દ પૃ.94)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: