Posted by: bazmewafa | 12/08/2017

સંબંધો જડે છે કેટલા?… . કિશોર પટેલ Richmond hill ,on Canada

સંબંધો જડે છે કેટલા?… . કિશોર પટેલ

માણસો ટોળે વળે છે કેટલા!

એમ સંબંધો જડે છે કેટલા?.

.

સૂચનો લોકો કરે છે એટલાં

વાત મારી સાંભળે છે કેટલા?

 .

એ ઠઠ્ઠાખોરી હસાવે મંડળી

પંડની હાંસી ગળે છે કેટલા?

.

ઓ નસીહત આપનારા તારલા

મયકદામાં જો, ખરે છે કેટલા?

 .

ક્યાં ખુદાઈ છે અને છે પાક ક્યાં

પણ ખુદા જાતે બને છે કેટલા?

.

હોય જો બે ચાર વાતો તો કહું

પણ કિસ્સા તો જીવને છે કેટલા?

.

હું હજી તો શ્વસતો છું બાપલા!

વારસો મારા લડે છે કેટલા?

.

આજ મારે કાજ કૂટે સ્વજનો

કાલ ઊઠી સ્મરે છે કેટલા?

.

આમ તો મોટા બધા છે મારથી

શોધ, તો જોવા મળે છે કેટલા?

.

(Courtesy:Shadsetu blog)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: