Posted by: bazmewafa | 04/01/2017

મજા પડે!—-યૉસેફ મેકવાન

મજા પડે!—-યૉસેફ મેકવાન

(ચિનુ મોદીને)

 .

ખુદને કરીને બાદ જીવો તો મજા પડે!

તો વિશ્વ આખું કેમ નવું રૂપ ધારશે.

 .

પોતે નવું કૈંક કહો તો મજા પડે,

ભાષા પછી પોતે જ નવી ધાર કાઢશે.

 .

વાસ્તવ ભરેલી વાત કહો તો મજા પડે

એ સૂક્ષ્મ રીતે ક્યાંક હૃદય કૈંક ઠારશે!

 .

છોડી રિવાજી ભાર મળો તો મજા પડે,

આમેય તે જિવાઈ જશે, મોત આવશે.

.

આંખે નવેલાં સ્વપ્ન સજો તો મજા પડે,

જીવી જવાનો અર્થ નવો એ સુઝાડશે.

(Courtesy:Neerixak !1 April2917)

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: