Posted by: bazmewafa | 02/03/2017

જિંદગીનાં કોઈ બહાના ને મળો _મુહમ્મદઅલી વફા

જિંદગીનાં કોઈ બહાના ને મળો _મુહમ્મદઅલી વફા

.

ન ડાહ્યાંને મળો, દાના ને મળો.

સમજવા ભેદ દીવાના ને મળો.

.

થશે તકલીફનો સામાન પણ ઊભો,

જિંદગી નાં કોઈ બહાના ને મળો.

 .

ન મળશે ધૂળ પણ ચપટી દ્વાર પર

લાખ કાળુની ખજાના ને મળો.

 .

હોય ખણવી ઝાંઝવા ની વેદના

મૃગને મળો, રણના વીરાના ને મળો.

.

દરદ નો પ્યાલો અધુરો હોય તો.

જાઓ’વફા’ જઈ જમાના ને મળો.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: