Posted by: bazmewafa | 07/23/2016

આશા…મેહમૂદ દરવેશ. લિબરમેને મહમૂદ દર્વિશની કવિતાને મીં કાંફ સાથે સરખાવી…..ગુજરાત ટુડે(23 જુલાઈ16)

DarEDarADarB

DarC(સૌજન્ય:ગુજરત ટુડે 23 જુલાઈ2016)

આશા…મેહમૂદ દરવેશ

ઘણું ઓછું મધ  બચ્યું છે

તમારી રકાબી માં

માખીઓને દૂર રાખો

અને મધને બચાઓ

તમારા ઘરમાં હજી  પણ એક દરવાજો છે

અને એક ચટાઈ

દરવાજો બંધ કરી દો

તમારા બાળકોથી દૂર રાખો

આ ઠંડી હવા

આ હવા અતિશયા શીત છે

પણ બાળકોએ સુવું જરૂરી છે

તમારી પાસે હજી પણ બચ્યા છે

અગ્નિ પેટાવવાને

થોડાં લાકડાઓ

કહવો(કા’વો)

અને રૂની એક ગોદડી

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: