Posted by: bazmewafa | 03/31/2016

“સાહિત્ય રત્ન’..ગુણવંત શાહ ?…ભરત મહેતા(નિરીક્ષક 1માર્ચ 2016)

‘સાહિત્ય રત્ન’..ગુણવંત શાહ ?…ભરત મહેતા

RatnaARatnB


Responses

  1. તમે બહુ સમયસર આ વાત લાવીને રજુ કરી છે. ગદ્યરત્ન જેવો કોઈ ઍવોર્ડ હોય તો પણ એમનાં બધાં લખાણો ઉત્તમ ગદ્ય હોતાં નથી. ત્યારે આ તો ‘સાહીત્ય’ કે જેનો કાવ્યશાસ્ત્ર સાથે સંબંધ ગણાય…
    વળી સર્જનાત્મક સાહીત્યમાં બધા ‘લેખો’ કે બધા ‘નીબંધો’ પણ સાહીત્ય કહેવાતા નથી પણ લલીત નીબંધને જ ‘સાહીત્ય’નું લેબલ લાગી શકે છે.
    સુરેશ જોશી પણ કૉલમ લખતા હતા ને તેમની કૉલમમાંના નીબંધો ઉત્તમ સાહીત્યનું સ્થાન લઈ શકે તેમાંના હતા ! નર્મદે લખ્યું છે કે, “નીબંધો લખવા જેવી તેવી વાત નથી !” એમાંય જે લલીત નીબંધ ન હોય તેને સર્જનાત્મક સાહીત્ય કહેવાય જ નહીં…તો પછી કૉલમમાં લખાતાં લખાણોને કાં તો લખાણ કહેવાય ને બહુ બહુ તો ‘લેખ’ કહેવાય; ‘નીબંધ’ તો કહેવાય જ નહીં. માહીતી આપનારાં હોય તેને લખાણ કે લેખ કહેવાય પણ લેખક પોતાના વીચારને કે ભાવને ઉર્મીનું મેળવણ આપીને પ્રગટ કરે તો તેને નીબંધ કહેવાય…

    ગુજરાત હવે વૈશ્વીક કક્ષાએ પહોંચ્યું છે !! પણ ‘ગુજરાતી’ ?!! ગુજરાતી ભાષા અને સાહીત્યના ક્ષેત્રમાં પણ હવે જે બની રહ્યું છે તે ચીંતાનો વીષય બની રહેશે.

  2. રાજાઓ.બાદશાહો ના જમાનમાં ચારણ,ભાટ કે રાજ કવિઓ હતા.એમણે હમેશા આ રજકર્તાઓની પ્રશંસા કરવાની.અને પ્રશંસામાં જેટલી અતિશયોક્તિ(ખુશામદ) એટલું ઇનામ વધુ મળે.2016માં પણ આવીજ પરિસ્થિતી નું ચલણ હોય એ દુ:ખદ કહેવાય.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: