Posted by: bazmewafa | 11/10/2015

વિજયી પ્રજા…..પાબ્લો નેરુદા

330px-Pablo_Neruda_1963

Pablo Neruda in 1963
Born Ricardo Eliécer Neftalí Reyes Basoalto
July 12, 1904
DEEnuts
Died 23 September 1973 (aged 69)
Santiago, Chile

Occupation Poet, diplomat
Language Spanish (Chilean)

Nationality Chile

Notable awards International Peace Prize (1950)
Nobel Prize in Literature (1971)

240px-Firma_Pablo_Neruda.svg

__________________________________
Signature

વિજયી પ્રજા…..પાબ્લો નેરુદા

મારું હ્રદય આ સંઘર્ષ સાથે છે
મારી પ્રજા નિશ્ચે વિજયી થશે
એક એક વ્યક્તિ વિજયી થશે
તે વેદનાઓ ને
ભીના રૂમાલ ને જેમ ક્યાં સુધી નિચોવશો
બધાજ અશ્રુઓ રેતીનાં ઢગલા પર
કબર પર
મનુષ્યની શહાદતની પગદંડી પર
ટપકી ને શુષ્ક ન થઈ જશે
પરંતુ વિજયની ક્ષણો ઘણી નજીક છે
આ ઘૃણાની પ્રક્રિયાને એનું કર્તવ્ય કરવા દો
જેથી એને દંડિત કરવા વાળા હાથો
કાંપે નહીં
સમયના હાથોને એના લક્ષ્ય સુધી
પુરી ગતિથી પહોંચવા દો,

અને લોકોને આ ખાલી સડક ભરવા દો
તાજા અને સુનિશ્ચિત પરિમાણોની સાથે
આજ મારી સુકોમળ ઇચ્છાઓ છે તે સમય માટે
તમને એની જાણ થશે
મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી.

(મૂળ અંગ્રેજીમાંથી  ગુજરાતીમાં અનુવાદ..બઝ્મ)

પાબ્લો નેરુદા વિશેની માહિતી માટે નીચેની લીંક પર કલીક કરો.
https://en.wikipedia.org/wiki/Pablo_Neruda


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: