Posted by: bazmewafa | 06/17/2015

બધા પાલવે એક આંધી ચઢી છે…..મુહમ્મદઅલી વફા

બધા પાલવે એક આંધી ચઢી છે…..મુહમ્મદઅલી વફા

હવે જ્યારથી તું જ આંખે ચઢી છે,
મુસીબત અમારેય કાંધે ચઢી છે.

કયા પાલવે જઈ છુપાવું દરદને,
બધા પાલવે એક આંધી ચઢી છે.

ન ઊડી શકે જે અધરના કમળથી
બધી વાત ભીંતો ના માથે ચઢી છે.

ન ટપકી શકી જે નયનને કટોરે
હવે આભમાં જૈ ખરાબે ચઢી છે.

સતાવા તણો સમય ક્યાં આજ બાકી
બધી જિંદગી આજ ડૂસકે ચઢી છે

ધરા પર રહીને હવે ક્યાં નિરખશો,
વફા લાગણી તો ઝરૂખે ચઢી છે.

Advertisements

Responses

  1. હવે જ્યારથી તું જ આંખે ચઢી છે,
    મુસીબત અમારેય કાંધે ચઢી છે.

    કયા પાલવે જઈ છુપાવું દરદને,
    બધા પાલવે એક આંધી ચઢી છે.

  2. ધરા પર રહીને હવે ક્યાં નિરખશો,
    વફા લાગણી તો ઝરૂખે ચઢી છે. ખુબ સુંદર

  3. આભાર!

  4. ઘણો આભર હરનીશ્ભાઈ.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: