Posted by: bazmewafa | 02/10/2015

અફવા બધેજ ચાલી છે…….શેખાદમ આબુવાલા

અફવા બધેજ ચાલી છે…….શેખાદમ આબુવાલા

પ્રેમ મૂરખ કે સવાલી છે,
રૂપનાં બેઉ હાથ ખાલી છે.

સાચવ્યું છે મેં મોતથી અંતર,
મેં જ આ જિંદગી સમાલી છે.

રાતે પડછાયા બે મળે છે રોજ,
એવી અફવા બધેજ ચાલી છે.

આ ખયાલો છે રૂપના રોગી,
પ્રેમનો રોગ પણ ખયાલી છે.

એ તો મીરાંનું કામ છે આદમ,
આ છે નાટક જે હોઠે પ્યાલી છે.

(સૌજન્ય:દીવાન-એ આદમ પૃ.330)


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: