Posted by: bazmewafa | 11/17/2014

સંસદ ભવનમાં….મુહમ્મદઅલી વફા

સંસદ ભવનમાં….મુહમ્મદઅલી વફા

સડેછે જીવન આ પરાયા કફનમાં
ન શોધો અમોને પ્યારા વતનમાં

વહાવી અશ્રુ જો ખોતે ન અમને
અમે વાસ કરતે તમારા નયનમાં

થઈ શુષ્ક ખરશું કે ચૂંટાય જાશું
ન વાસો હમેશા જગનાં ચમનમાં

ન ખરતે અમે આ ઊંચા સદનથી
સતત કોણ ચમકે પરાયા ગગનમાં

ન શોધો અમોને ચંબલના ખોળે
અમે વાસ લીધો સંસદ ભવનમાં


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: