Posted by: bazmewafa | 01/01/2014

સૂરએ કવસર(પવિત્રકુરઆન શરીફની 108નાં ક્રમાંક ની સૂરત-પ્રકરણ) ગુજરાતીમાં પદ્યાનુવાદ….દીપક બારડોલીકર

quran_rose_palets

સૂરએ કવસર(પવિત્રકુરઆન શરીફની 108નાં ક્રમાંક ની સૂરત-પ્રકરણ)

ગુજરાતીમાં પદ્યાનુવાદ….દીપક બારડોલીકર

મુહમ્મદ મુસ્તફા! કવસર તમને અર્પણ કરી દીધી:

હમેશા માટે ,સૌ ચિંતા-ફિકર તારી હરી લીધી.

 

તો કર તું ભક્તિ- બંદગી અહર્નિશ વિશ્વકર્તાની;

અને કરતો રહે ,અંતર ઉમળકાભેર કુરબાની.

રહી ઔલાદહિણો,તવ અરિવેરી મરી જાશે;

નથી શંકા ,એ શત્રુના બધા ચિન્હો મરી જાશે.

(સૌજન્ય:આબે કૌસર:પૃ.27)

Arabic Verses

بِسۡمِ اللهِ الرَّحۡمٰنِ الرَّحِیۡمِ

 

surah+al+kauthar

Transliteration and Detailed Explanation of Verses

1. Inna a’taynaka al-kawthar

2. Fa-salli li-Rabbika wanhar

3. Inna shaani-aka huwal abtar

Translation:

1. Indeed, We have granted you, [O Muhammad], al-Kawthar.

2. So pray to your Lord and sacrifice to Him Alone.

3. Indeed, your enemy will always be in destitute (cut-off).

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: