Posted by: bazmewafa | 12/30/2013

ગઝલ:ચૂર ચૂર પણ….મુસાફિર પાલનપુરી

ચૂર ચૂર પણ….મુસાફિર પાલનપુરી

લઈ જાય છે કલાજ સ્વયંય દૂર દૂર પણ.

અમને વૃથા પ્રચારની ક્યાં છે જરૂર પણ.

 

વનરાઇઓય જેના સ્વરે ઝૂમતી હતી,

મૂંગા બની ગયા છે હવે એ મ્યૂર પણ.

 

આ તેજ માત્ર મારી કળાનો જ કંઈ નથી,

એમાં ભળ્યું છે કોઈની નજરોનું નૂર પણ,

 

દુનિયાએ ઝેરી આંખથી જોયો છે ઉમ્રભર

ચાહ્યો તમે તો જાણ્યું કે હું છું મધૂર પણ.

 

એક માત્ર પ્રેમનેજ કસબ આવડે છે એ,

રાખી શકે અખંદ અને ચૂર ચૂર પણ.

 

તમને મળ્યા પછી જ થયું જ્ઞાન દોસ્તો!

પથ્થરનીજેમ હોઈ શકે છે ફૂલ ક્રૂર પણ.

 

મળશે ગઝલનો રંગ ‘મુસાફિર’ અસલ પછી,

જખ્મોને શાંત કર નહીં થોડં વસૂલ કર.

(સૌજન્ય:શહીદે ગઝલ સપ્ટેમ્બર-નવેમ્બર 2007…પૃ.58)


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: