Posted by: bazmewafa | 12/24/2013

ગઝલ:ગજાની બહાર દે…’ગાફિલ’ ભાવનગરી

ગજાની બહાર દે…’ગાફિલ’ ભાવનગરી

અંજાઇ જાય આંખો ન એવી સવાર દે,

ખોવાઇ જાઉં હું ન એવો અંધકાર દે.

 

નફરત રૂપે ન કોઈ મીઠો આવકાર દે,

ફૂલો મહીં લપેટી એ રીતે ન ખાર દે.

 

હું ક્યાં કહું છું કે મને સઘળું અપાર દે,

મારા નસીબ-હકનું તું પરવરદીગાર દે.

 

થોડાંક સુખને માટે ભલે દુ:ખ હજાર દે,

જે કાંઇ દે એ ના તું ગજાની બહાર દે.

 

કિરતાર તારે યાર દેવો હોય તો અહીં,

‘ગાફિલ ’દીલેર જેવો તું બધાને યાર દે.

(સૌજન્ય:સર્જકના શબ્દોને સલામ પ્ર.265)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: