Posted by: bazmewafa | 10/26/2013

ગઝલ:ફળતી નથી….કરસનદસ લુહાર

ફળતી નથી….કરસનદસ લુહાર

બાગની સંભાવના ફળતી નથી,

શ્વાસમાં સૌરભ હવે ભળતી નથી.

 

સૂર્ય જેવો સૂર્ય પણ થાકી ગયો,

પણ બરફની આ કણી ગળતી નથી.

 

પગા ઝબોળીને ઊભો છું ક્યારનો,

છે નદી પથ્થરની ખળભળતી નથી.

 

વંધ્ય વણઝારણનો એ શાપ છે,

કૂખ રણની એટલે ફળતી નથી.

 

ક્યાંક અજવાળા તરફ લઈ જાય જે,

કોઈ પણ કેડી મને મળતી નથી.

(સૌજન્ય:કવિલોક:જુલાઈ-ઑગષ્ટ2012)


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: