Posted by: bazmewafa | 10/07/2013

ગઝલ:એ ઓરડો જુદો છે…..રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

એ ઓરડો જુદો છે…..રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

 

ખાંસે છે વૃધ્ધ ફાધર એ ઓરડો જુદો છે,

બેસે છે ઘરના મેમ્બર એ ઓરડો જુદો છે.

 

એકેક શ્વાસ જાણે ચાલી રહ્યા છે પરાણે,

ફ્હરમાં છતંય બેઘર એ ઓરડો જુદો છે.

 

મહેમાન કોઈ આવે વાતો જૂનીસુણાવે,

લાગે કદીક પળભર એ ઓરડો જુદો છે.

 

ઘરમાં જૂનું જે થાતું બદલાઈ તરત જાતું,

બદલાય ના તસુભર એ ઓરડો જુદો છે.

 

મૃત્યુ પછી પિતાના ખર્ચો કરી સજાવ્યો,

લાવ્યા ખરીદી ઇશ્વરએ ઓરડો જુદો છે.

(સૌજન્ય:કવિલોક જુલાઈ-ઓગસ્ટ2013)

 


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: