Posted by: bazmewafa | 10/07/2013

ગઝલનું સ્વરૂપ…યોસેફ મેકવાન

ગઝલનું સ્વરૂપ…યોસેફ મેકવાન

હવે ગઝલનું સ્વરૂપ અરબી-ફારસી સરખું ના રહેતાં પૂરે પૂરું ગુજરાતી થઈ ગયું છે.નવ કવિનું પહેલું વલણ ગઝલ લખવા તરફનું હોય છે.તેના બાહ્ય સ્વરૂપની છેતરામણી સરળતા તેને ખેંચે છે.તેમાં સહજ પ્રાથમિક સમજ પ્રાપ્ત થતાં ગઝલ લખવા પ્રેરાય છે.લખે છે અને ઘૂંટે છે.પણ તેની આંતર સ્વરૂપ જવા કોઈ તમન્ના રાખતો નથી.બસ કલમ વગા જે રદીફ-કાફિયા-છંદ આવ્યા તેમાં રમમાણ રહે છે.સ્વરૂપને પામવા ,ચકાસવા,પિછાનવાની કોઈ મનોવૃત્તિ હોતી નથી.મોટે ભાગે આજે ગઝલ સૌથી વધુ લખાતો(ખેડાતો નહીં) કાવ્ય પ્રકાર છે.ગઝલ તો ઉલા અને સાની પંક્તિઓ વચ્ચેની ખાલી જગામાં વંચાયા કે કહેવાય છે.તેની વચ્ચે –અવકાશમાંથી ઊઠતાં વ્યંજના કે ધ્વનિવર્તુરો ચિત્તને આહલાદથી ભીંજવે છે.જો આ તત્વ ગઝલમાંથી પ્રસ્ફૂટ ના થતું હોય તો તે જોડકણાં સભારંજની બનતાં કે કવિ તેની કૃતક અને એક વિધતાની રચનાઓ ખડ્કેજાયા છે.એવા એક સૂરીલા પણાથી બચવા કોઈ કવિ કવિ પોતાની આગવીકડી કંડારવા યત્નશીલરહે છે.

(સૌજન્ય:કવિલોક જુલાઈ-ઓગસ્ટ 2013)   


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: