Posted by: bazmewafa | 10/01/2013

ગઝલ:ઊતરતા ઢાળ જેવો છું…..ખલીલ ધનતેજવી

ઊતરતા ઢાળ જેવો છું…..ખલીલ ધનતેજવી

 

તું ડગ ભરવાની હિમ્મત કર .ઊતરતા ઢાળ જેવો છું,

મનાવી લે મને, હું સાવ નાના બાળ,જેવો છું.

 

આ દરિયાની ગહનતા માપવાનું સાવ છોડી દે,

તું મારામાં ઊતર,હું સાતમા પાતાળ જેવો છું.

 

મને માણીજો પારાવાર શીતળતાના સંદર્ભે,

હું કડવો છું પરંતુ લીમડાની ડાળ જેવો છું.

 

તમારા આરા-ઓવારા બધા છે મારી મુઠ્ઠીમાં,

સરોવળા છો તમે તો હું સરોવળ પાળ જેવો છું.

 

હવે ભાષા ભવનના સૌ કુબેરોનેકહી દેજો,

તમે છો શબ્દ ભંડારી તો હું ટંક શાળ જેવો છું.

(સૌજન્ય:સાદગીપૃ.32)  

Advertisements

Responses

  1. You are doing best for brilliant poet of vadodara


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: