Posted by: bazmewafa | 09/29/2013

હઝલ:પ્રેમની બારાખડી છે…..આઈ.ડી.’બેકાર’

પ્રેમની બારાખડી છે…..આઈ.ડી.’બેકાર’

 

સનમ સરકાર કેવી ફાંકડી છે ?

કે ચીબું નાક બાડી આંખડી છે !

 

કહો ક્યાંથી નભે દાંપત્ય જીવન ?

પતિ ભીંડો તો પત્ની કાકડી છે !

 

બતાવું અાંખ તો ચંપલ બતાવે

જુઅો દિલદાર કેવી રાંકડી છે !

 

વહી ગઈ છે જુઓ સુધરેલ નારી;

સુકાની વિણની જાણે નાવડી છે !

 

જો પઢશે પ્રેમપોથી તો શું કરશે ?

હજી તો પ્રેમની બારાખડી છે !

 

પિયર પત્ની ન જાએ તો કરે શું ?

કે ઘરમાં બાજરી ખૂટી પડી છે !

(મસ્ત મંગેરા સંપાદિત જા, તું ગુજરાતી નથી‘ – ‘બેકારનો હઝલસંગ્રહ; પૃ. 5)


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: