Posted by: bazmewafa | 09/05/2013

બર્બરતાને બારણું બનાવવા મથતી સુબોધ કૃતિ……રાઘેશ્યામ શર્મા

કોઈ નથી, કોઈ નથી, કોઈ નથી અહીં,

રાતે ધીમે બીડાતું એવું બારણુંકહે.

બર્બરતાને બારણું બનાવવા મથતી સુબોધ કૃતિ……રાઘેશ્યામ શર્મા

લોહી નીગળતા હાથનું ઓવારણુંકહે,

ઇતિહાસ રકતપાતને સંભારણુંકહે !

 

વેરાનમાં વંટોળિયો સૂસવે ઘણું કહે:

કેવી રીતે મને હું  પછી સાંભળું કહે!

 

હુંકાર સાથે હુંનો બધો શોર ચોતરફ,

બોલે તો કોણ , કોન વળી આપણુંકહે !

 

કોઈ નથી, કોઈ નથી, કોઈ નથી અહીં,

રાતે ધીમે બીડાતું એવું બારણુંકહે.

 

દિલાવરીના એવા શબ્દ શું ગયા , ગયા?

કે કોઈ ધીકતી આગને પણ તાપણુંકહે !

 

સાંભલ હવે કહેવાય છે કળિયુગની ગીતા:

જંગલિયતને સંસ્કૃતિનું પારણુંકહે !

 

પદરવ ગયો ને પૂજવાને પાદુકા રહી

કે ચાલવાનું ક્યાં હવે? તું બેસણુંકહે !

 

કેવી રીતે જીવીશ ક્યામત સુધી અનિલ’  ?

નિજને હણું, નિજને હણું, નિજને હણું’, કહે!

RagheshyamA 1

RagheshyamA2

RagheB 1

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: