Posted by: bazmewafa | 08/30/2013

કબરનાં ફૂલ…..રતિલાલ અનિલ

ગઝલનું પાત્ર ‘અનિલ’ને મળ્યું જીવનઘાટે,

સુરાહી તીર્થસલિલથી ભરી શરાબ નથી!

મુકતક

આ તો સમયની વાત છે મારી કથા નથી,

ફરકે હવામાં હાથ એવી અલ્વિદા નથી.

હાજર રહીને હું અહીં હિજરત કરી ગયો.

ડૂબી જવાનો અર્થ માત્ર ‘બુદબુદા’ નથી.

કબરનાં ફૂલ…..રતિલાલ અનિલ

Kabarnaphool(સૌજન્ય:અલ્વિદા! પૃ.35)


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: