Posted by: bazmewafa | 08/19/2013

એજ સાચું જ્ઞાન છે…ઝકરિયા એ.પટેલ

એજ સાચું જ્ઞાન છે…ઝકરિયા એ.પટેલ

રોશનીનો માર્ગ છે ઇસ્લામ મારી શાન છે,
આ મુબારક દીન પર જિંદગી કુરબાન છે.

છે બધા પયગંબરોમાં આખરી પ્યારા નબી,
સર્વથી ઉંચું અનેરું મુસ્તફાનું(સલ.) સ્થાન છે.

સર્વ આકાશી કિતાબિ સત્ય છે,રક્ષિત નથી,
અક્ષરે અક્ષર સુરક્ષિત માત્ર એ કુરઆન છે.

છે જગત ફાની,ખરી મૃત્યુ પછી છે જિંદગી,
દૃષ્ટ માટે આગ ,મોમિન કાજ ત્યાં ઉદ્યાન છે.

અહસનુત્તકવીમ ને અશરફ બધી મખ્લૂકમાં,
અર્શના માલિક તરફથી કેટલું સન્માન છે.

આ પ્રતીક્ષા કાળ છે ,જે તક ઝડપશે ફાવશે,
ભાન-ભૂલ્યા વિશ્વને ઇસ્લામનું આહવાન છે.

માનવ બંદો બને મોમિન અને સજ્જન બને,

બસ તબાહીથી બચાવે એજ સાચું જ્ઞાન છે.

અહસનુત્તકવીમ=સર્વોત્ત સર્જન

(સૌજન્ય: નંન્ને મુન્ને:જુન 2013)


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: