Posted by: bazmewafa | 07/09/2013

ગઝલ:પગલાં ગણતું રહે સવારે…રાજેન્દ્ર શુક્લ

પગલાં ગણતું રહે સવારે…રાજેન્દ્ર શુક્લ

સૂરજને ઠેઠ સાંજે એની ખબર પડેકે,

કોઈ કિરણની ચાદર વણતું રહે સવારે.

 

સપનાં ભરીને ઊંટો ચાલ્યાં જતાં ઝડપથી,

રેતીમાં કોઈ પગલાં ગણતું રહે સવારે.

 

તૂટ્યાં કરે કોઈનાં મોંઘાં સમયનાં મોતી,

એકાંત આંગણાંનું ચણતું રહે સવારે.

 

રાત્રી વીતે છતાં આ મનનાં સૂનાં સ્મશાને,

કોઈ હજીય મંત્રો ભણતું રહે સવારે.

 

અંધારું ગાઢ આંખે આંજી અને પછીથી,

કોઈ લચેલ ક્ષણને લણતું રહે સવારે.

(સૌજંન્ય:ગઝલ101 પુ.73)


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: