Posted by: bazmewafa | 07/08/2013

ગઝલ:શણગારમાં—હર્ષ બ્રહ્મભટ્ટ

શણગારમાં—હર્ષ બ્રહ્મભટ્ટ

 

નાશ નોતરવો નહીં હુંકારમાં,

સ્થાન સમજણનેય દે વ્યહવારમાં.

શક્ય હો તો તું બચાવી શ્વાસ લે,

ખૂબ ખર્ચાઈ ગયો તકરારમાં.

એટલી ઝડપે એ ડૂબ્યો એ હદે,

જેટલો રહેતો હતો એ ભારમાં.

એક છત નીચે બધાનાં મન જુદાં,

ક્યાં ફરક છે ઘર અને ભેંકારમાં.

જીતવાનો અર્થ બદલાઈ ગયો,

બેઉ પક્ષે ખુશ હતા સૌ હારમાં.

 

રાહમાં પૂરું થયું જીવના અહીં,

એ રહ્યા મશ્ગૂલ ત્યાં શણગારમાં.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: