Posted by: bazmewafa | 04/16/2013

ગઝલ:અટવાય છે રસ્તો….’કદમ’ટંકારવી

અટવાય છે રસ્તો….’કદમ’ટંકારવી

લોકો કહે છે ત્યાં અહીંથી જાયા છે રસ્તો,
જાતો નથી અહીંજતો રોકાય છે રસ્તો.

નિર્ધાર દ્ર્ઢ કરીને જે આગળ વધે ‘ક્દમ’

શ્રધ્ધાની સામે તેની ડગી જાય છે રસ્તો.

rasto 001

(સૌજન્ય:આવરણ પૃ.15)

Advertisements

Responses

  1. રસ્તો———ભીખુદાન ચાવડા “નાદાન”

    ‘રસ્તો’રદીફ લઈ શ્રી રતિલાલ અનિલે 40=45 વર્ષો પહેલાં ગઝલ લખી છે.’રસ્તો’નામનો એમનો ગઝલ સંગ્રહ પણ 1997માં પ્રગટ થયો છે.જ.કદમ ટંકારવીએ આ ર દીફ પર ગઝલ 20 વરસ પહેલાં લખી છે.જે એમના 2003માં પ્રકટ થયેલા ગઝલ સંગ્રહમાં સમવિષ્ટ છે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: