Posted by: bazmewafa | 04/14/2013

ગઝલ:ક્યાંથી રણ શોધીએ—-ડો.અદમ ટંકારવી

ક્યાંથી રણ શોધીએ—-ડો.અદમ ટંકારવી

 

સુગંધોના શીતળ ઝરણ શોધીએ,

કે ફૂલોનાં અંત:કરણ શોધીએ.

 

આ મૃગજળમાં એકેય પગલું નથી,

નિશાની વગર ક્યાંહરણ શોધીએ?

 

મરેલી ક્ષિતિજોને  આંબી જઈ,

જરા જુદુ વાતાવરણ શોધીએ.

 

ગયું ઓગળી ઊંટની આંખમાં,

ધરા પર હવે ક્યાંથી રણ શોધીએ.

 

આ શહેરમાં એકાંતનો શો ઈલાજ,

હવે જંગલોનું રણ શોધીએ.

(સૌજન્ય:સંબંધ પૃ.5).

 


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: