Posted by: bazmewafa | 04/12/2013

શએરનો ધર્મ….મસ્ત’હબીબ’સારોદી

શએરનો ધર્મ….મસ્ત’હબીબ’સારોદી

વો શએર કે પયગામે હયાતે અબદી હય
યા નગમએ જિબ્રેલ હૈ યા બાંગે શરાફીલ
                   —–અલ્લમા ઇકબાલ

શાશ્વત જીવનના સનાતન અસ્તિત્વનો પયગામ આપે તે શે’ર;એમાં અલ્લ્લાહનો પયગામ માનવ સુધી પહોંચાડનાર ફરિશ્તા જીબ્રઈલનું ગીત હોય કે પછી કયામતનો સૂર ફૂંકનાર ઈસ્રાફિલનું આહવાન હોય,સારાંશ કે જેમાં કાંઈ ઈશ્વરી આદેશ હોય અથવા ખોટાં  મૂલ્યોનું  ખંડન કરવાનું સામર્થ્ય હોય.
શએર સબંધી ઉપરોકત દ્રષ્ટિબિંદુનુ અનુસરણ કરવાનો મેં આગ્રહ રાખ્યો છે.ગઝલને હું કેટલો વફાદર રહ્યો છું એનો નિર્ણય તો પાઠકો એ કરવોઘટે.અલબત્ત એટલું વિશ્વાસપૂર્વક કહી શકું કે –

વો બુલહવસ કે જિન્હેં જુરઅતે ગુનાહ નહીં
ગઝલમેં ઢૂંઢતે હૈ વો ઈલાજે તિશનાનાલબી.

ઉપરોકત શએરમાં નિર્દિષ્ટ કામી પુરુષની તૃષ્ણાને સંતોષે એવું તત્વ મારી ગઝલમાં નથી .મારે જે કંઈ કહેવું હતું તેમારી રીતે મેં કહ્યું છે.એમ કરવામાં હું જીવનથી વિમુખ રહ્યો નથી એટલો મને આત્મ સંતોષ છે.
12-7-65                                                                                                                                                                                                                                                                                           -મસ્ત’હબીબ’સારોદી
(સૌજન્ય:મસ્તી ગઝલ સંગ્રહ બીજું પાનું)

જનાબ મસ્ત ‘હબીબ’સાહેબ સારોદીની  રચનાઓ માણવા નીચેની લીંક કલીક કરો:

https://bazmewafa.wordpress.com/2010/04/20/masthabibnirachnao__bazhm/

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: