Posted by: bazmewafa | 04/04/2013

ગેરસમજનાં જાળાં…..દીપક બારડોલીકર(માન્ચેસ્ટર-યુ.કે)

ગેરસમજનાં જાળાં…..દીપક બારડોલીકર(માન્ચેસ્ટર-યુ.કે)

DeepakA1DeepakA2DeepakB1DeepakB2jpg

(સૌજન્ય:સૌજન્ય:નિરીક્ષક 1 અએપ્રીલ 2013)

Advertisements

Responses

  1. આમ તો આ લેખ મેં પહેલાં નિરીક્ષકમાં (કે ઓપિનિયનમાં?) વાંચ્યો છે, પણ અહીં વાંચીને રૂબરૂ મળ્યા જેવો સંતોષ થયો.
    હિન્દુઓ અને મુસલમાનોની મોટી તકલીફ એ છે કે એમણે એકબીજાની ઇમેજ બનાવી લીધી છે.. આ ઇમેજોની પાછળ જીવતો જાગતો માણસ છે એને તો કોઈ જોવા જ તૈયાર નથી, બસ, ઇમેજો લડતી રહે છે. ખરૂં તો એ છે કે બન્નેએ એકબીજાના ધર્મો ઇશે જાણવાની કોશિશ કરવી જોઈએ. તે પછી એકબીજા સાથે મળીને સમજવાની કોશિશ કરવી જોઈએ.
    એકબીજાના ઇતિહાસ જાણવામાં લોકોને રસ હોવો જોઈએ. પરંતુ, ક્યાં છે આ બધુ? વળી, કોઈ ધર્મના અનુયાયીના વર્તન પરથી એ ધર્મનાં મૂળ મૂલ્યોનો આંક ન કઢાય. હિન્દુ વ્યક્તિ એટલે હિન્દુ ધર્મ નહીં અને મુસલમાન એટલે ઇસ્લામ નહી.
    જ્યાં સુધી આપણે જૂથબંધીમાં પડ્યા રહેશું ત્યાં સુધી તો ગેરસમજનાં જાળાં ગૂંથ્યા જ કરશું.
    તમને કદાચ રસ પડશે એમ માનીને આ લિંક પર મારો લેખ વાંચવા વિનંતિ કરૂં છું.

    http://wallsofignorance.wordpress.com/2012/02/05/eid-e-milad-un-nabi/

  2. દીપકભાઈ!ઘણો આભાર.આપના બ્લોગની અવશ્ય મુલાકાત લઈશ.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: