Posted by: bazmewafa | 03/26/2013

ગઝલ:ઝાંઝવા પણ પી શકું….. મેહુલ એ. ભટ્ટ

ઝાંઝવા પણ પી શકું….. મેહુલ એ. ભટ્ટ

સ્વપ્ન પાછળ આયખું ખર્ચી શકું,

ઘારુ તો હું ઝાંઝવા પણ પી શકું.

 

એ ભલે બદલ્યા કરે આબોહવા,

હું અચળ છું, રંગ નૈ બદલી શકું.

 

આ તો એની આંખ સઘળું બોલતી,

ના લખ્યું હો એ’ય હું વાંચી શકું.

 

લાગણીને બાંધવી જો હોત તો

સાવ કાચા દોરથી બાંધી શકું.

 

દુશ્મનોને રોજ ક્યાં જઈ શોધવા ?

દોસ્તની પણ આંખમાં ખટકી શકું.

-મેહુલ એ. ભટ્ટ, ૧૬.૩.૧૩

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: