Posted by: bazmewafa | 03/19/2013

અલગ થાય શેઢો….રાવજી પટેલ

Angat 001

અલગ થાય શેઢો….રાવજી પટેલ

સદા ઘરથી  છેટે રહ્યો ઘાસ જેવો,

છતાં આંખથી આ અલગ થાય શેઢો.

 

ચગડતો હમેશાં ગમે તેમ એને,

બળદને કદી ના ચરી જાય શેઢો..

 

પગલાંનો એ છે જનમથીજ ભૂખ્યો,

પથ પર ઘણી વાર પથરાય શેઢો.

 

નથી પાંખ એને કે ઊડી શકે એ,

છતાં નીડમાં ક્યાંક સંતાય શેઢો.

 

નથી કોઈ હોતું કને વાત કરવા,

મને એ સમયથીજ સમજાય શેઢો.

 

રહ્યો છું કને ને કને તો ય છે શું?.

નર્યો ઘાસ છું કે ન પરખાય શેઢો.

(સૌજન્ય:અંગત/72)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: