Posted by: bazmewafa | 03/11/2013

ગઝલ:કોની મહેરબાની પર…… અમૃત ઘાયલ (શ્રી અમૃત ઘાયલની પ્રથમ ગઝલ.)

કોની મહેરબાની પર…… અમૃત ઘાયલ

 

નથી સમજાતું જીવે કોણ કોની મહેરબાની પર,

મહોબ્બત પર જવાની કે મહોબ્બત ખુદ જવાની પર?

 

મને પૂછી રહ્યા છો:હું કરું છું શેખી શાના પર?

મહોબ્બત પર,મનોબળ પર,નજર પર જવાની પર!

 

શીખીજા હે મરણ ,આવીને મારા મિત્ર પાસેથી,

પ્રહારો થાય છે કેવી અદાથી જિંદગાની પર.

 

જો ઊર્મિઓ જીવિત છે તો જગત પણ એક દિ જોશે,

બુઢાપામાં જીવનને લાવશું પાછી જવાની પર.

શ્રી અમૃત ઘાયલની પ્રથમ ગઝલ.

(સૌજન્ય:હોંકારો આપો તો કહું/300)

Advertisements

Responses

  1. Amrut saheb ni gazalo no prtisad hu su aapu vachi sakiye lakhva mate sabdo ni jarur pade ae apdu kam nay


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: