Posted by: bazmewafa | 02/06/2013

હતી પૂરી સફર,વીતી ઘડી….હયદરઅલી જીવાણી’તરંગ’

Haiderali Jivani'Tarang'

Vipool Kalyaniગુજરાતી સાહિત્ય અકાદમી (યુ કે) – Gujarati Literary Academy (UK)

Monday 4Feb.2013(ફકેબૂક)

ડાયસ્પોરિક ગુજરાતી સાહિત્યના એક વરિષ્ટ સાહિત્યકાર અને પત્રકાર જનાબ હયદરઅલી જીવાણીનું ગઈ કાલે યુનાઇટે સ્ટેટ્સ ઑફ અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં દુ:ખદ અવસાન થયું છે. હયદરભાઈએ હિન્દુસ્તાનમાં અને પછીથી પાકિસ્તાનમાં ગુજરાતીમાં ગણનાપાત્ર સર્જન કર્યું છે. બે’ક દાયકા જેવડા સમયથી તે અમેરિકામાં સંતાનો સાથે વસવાટ કરતા હતા. એમના જવાથી ગુજરાતી સાહિત્યને એક સારા સાહિત્યકારની ખોટ સહેવાનો વારો છે.
‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ અને એમના અનેક મિત્રો આ વસમી વિદાયને કારણે વેદના અનુભવે છે. એમના આત્માને ચિંરતન શાંતિ મળજો અને શેષ પરિવારવૃંદને શાતા મળજો. … આમીન …

મર્હૂમની બે ગઝલો:

Tarang BTarang C

(સૌજન્ય:વિદેશી ગઝલો સં.દીપક બારડોલીકર પ્ર:38-39)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: