Posted by: bazmewafa | 01/22/2013

ગઝલ:સૂનું લાગે છે મહેફિલમાં—મરીઝ

સૂનું લાગે છે મહેફિલમાં—મરીઝ

સફર કરવાનો સાચો શોખ જ્યારે ઉદભવે દિલમાં,

તો ખુદ રસ્તાઓ આગળ જઈ ભળી જાયે છે મંઝિલમાં.

 

હવે બાકી રહ્યું શું છે કે એની વહેંચણી કરતે?

હવે શું ભાગ લેવાને તમે આવ્યા છો મુશ્કિલમાં?

 

મને ખંજરની તેજસ્વિતા ગભરાવી નથી શકતી,

કે હું જોયા કરું છું જે ચમક છે મારા કાતિલમાં.

 

તમારી સાથમાં એકાંતમાં ઘડીઓ વિતાવી’તી,

હવે એની સજા રૂપે સૂનું લાગે છે  મહેફિલમાં.

 

જીવનભરનાં બધા તોફાન મૃત્યુ શાંત કરવાનું,

કે અંતે બળા સમંદરનું બધું ઠલવાયું સાહિલમાં.

 

‘મરીઝ’ હમણાંથી શું બેસી ગયા ચાલો,બઢો આગળ,

નથે એ માર્ગમાં જે છાંયડો મળવાનો મંઝિલમાં.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: