Posted by: bazmewafa | 01/16/2013

ગુજરાતી ભાષાના અકબર(ઇલાહાબાદી) જનાબ નિસાર અહમદ શેખ(શેખચલ્લી)ના થોડા શેરો.

ગુજરાતી ભાષાના અકબર(ઇલાહાબાદી) જનાબ નિસાર અહમદ શેખ(શેખચલ્લી)ના થોડા શેરો.

1

ગઝલનો લય તજીને તાળીઓના તાલ થઈ જાવું,

મુબારક હો કવિઓનું હવે કવ્વાલ થઈ જાવું.

2

મહીં ભડકા ભર્યા છે ,પણ ઉપરથી પીસ લાગે છે,

ખરે આખું જગત એક સેફ્ટી માચીસ લાગે છે.

3

સૂણીને મિલની સીટી સદા ચોંકી ઊઠું છું હું,

મને એમાં મજૂરોના રુદન ને ચીસ લાગે છે.

4

લીડરી સોંઘી ને મોઘું તેલ છે,

લોકશાહીનો આ સારો ખેલ છે.

5

જગત ગુલઝારમા મુજને જીવન દે તો ગુલોનું દે,

હસી,ખીલી,ખરી જાઉં, મને મારી ખબર ના હો!!

6

જેના હ્રદયમાં પ્રેમ:દયા કે ધરમ નથી,

આવા મનુષ્ય રાખના ઢગલાથી કમ નથી.

7

ઘણાં એ નેટિવો અંગ્રેજ જેવા સૂટમાં જોયા,

કોઈ અંગ્રેજ ના જોયો પરંતુ શેરવાની માં.

(સૌજન્ય:વૈભવ)

Advertisements

Responses

  1. જનાબ નિસાર અહમદ શેખ(શેખચલ્લી) ના અશાર પણ માચીસ ની તીલ્લી જેવા છે . ઉપર થી નિર્દોષ લાગે પણ દઝાડે।


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: