Posted by: bazmewafa | 01/08/2013

પીલાતની ઓલાદ____ડો.અદમ ટંકારવી

પીલાતની ઓલાદ____ડો.અદમ ટંકારવી

Deafened and unwilling

We aided in the killing

And now our souls lie broken

Dry tablets without token

             ___Maya Angelou

પાદરીને રહેંસી નાંખ્યો

સાધ્વીને પીંખી

ચર્ચ બાળ્યું

ટોળું અગળ ચાલ્યું

 

પીલાતની ઓલાદ

ઉન્મત ઉન્માદ

કરતી વિજયનાદ

જંગલમાં ઊંડે

ઈસુને શોધે

 

ઈસુ પકડાય તો

બટ્ટો મૂકીએ,જૂઠી શાહેદી આપીએ,તહોમતનામું લગાડીએ

અને

વધસ્તંભે જડી દઈએ

 

1 ત્યરે પીલાત તેને કહે છે કે,તારી વિરુધ્ધ તેઓ

કેટલી શાહેદી આપે છે,એ શું તું નથી સાંભળતો?

                            …. માત્થી 27:13

(સૌજન્ય:ઓથાર 2002 પૃ.42)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: