Posted by: bazmewafa | 12/20/2012

ગઝલ:તાજા ખબર્‌‌‌–મુહમ્મદઅલી વફા

aag

તાજા ખબર્‌‌‌–મુહમ્મદઅલી વફા

 

અશ્રુની ગાગર ફૂટી! તાજા ખબર.

કોઈની ઇજ્જત લૂંટી! તાજા ખબર.

 

થઈ ગયું ખંડિત આ ઈશ્વરનું નગર,

મસ્જિદો એની તૂટી ! તાજા ખબર.

 

મોજ ત્રિશૂળોને છે આજે જુઓ,

તેગ ને આંખો ફૂટી ! તાજા ખબર.

 

કોણ સીતા, કોણ મરિયમ, કોણ તું?

ઈજજતો સૌની લૂંટી ! તાજા ખબર

 

શેખ , બ્રહમન ને કશું પૂછો નહીં,

એમની ગરદન ઝૂકી ! તાજા ખબર

 

વડ પડેલો કે પડ્યું’તુ વડોદરા,

ગપ તણી આંધી ઊઠી ! તાજા ખબર

 

દોર રખડે ,દાણા ચો તરફ પડયા,

ધીર તસબીહની ખૂંટી! તાજા ખબર.

 

તું વફા રંગો પ્રતિ શાનો જુએ?

દર્દની શીશી તૂટી ! તાજા ખબર.

Advertisements

Responses

  1. wahhhhh kya bat hai…..Delhini Rap ni vat sambhlya pachi khub asarkarak lagi..


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: