Posted by: bazmewafa | 10/29/2012

જ.રૂસ્વા મઝલૂમીના એક શેર પર તઝમીન:મુહમ્મદઅલી વફા

જ.રૂસ્વા મઝલૂમીના એક શેર પર તઝમીન:મુહમ્મદઅલી વફા

 

રૂસ્વા તમારી યાદને સાથે જ લૈ જશે,

ખાલી ગયો એ તો સિકંદરની વાત છે.

_——-રુસ્વા મઝલુમી.

જે કૈં મળી છે માતને સાથે જ લૈ જશે,

દિલના બધા જઝ્બાતને સાથે જ લૈ જશે,

મહોબ્બતની સોગાદને  સાથે જ લૈ જશે,

 

રૂસ્વા તમારી યાદને સાથે જ લૈ જશે,

ખાલી ગયો એ તો સિકંદરની વાત છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: