Posted by: bazmewafa | 09/16/2012

ગઝલ:રાખે છે વેશને—દીપક બારડોલીકર(Manchester,U.K.)

રાખે છે વેશને—દીપક બારડોલીકર

 

આખા નગરથી ભિન્ન તું રાખે  છે  વેશને,

કોની તલબમાં આમ સંવારેછે કેશને.

 

મધરાતે આમ ઘૂમવા  જાયે છે ક્યાં કહે,

નાખીખભે આ ચાંદનીના ઝીણા ખેસને.

 

ઓ મુજ પ્રિયાના પ્યારા નગર તારા  પ્યારમાં,

ભૂલી ગયો છું ચેન અને સર્વ એશને.

 

એ ગુલબદનને કોણ મહોબ્બતથી ના જુએ,

રાખે ગુલાબ કેશમાં,આંખોમાં મેશને.

 

મારાં ગલી ને ગામનો કયાં છે કોઈ સવાલ,

ચાહું છું હું તો બસ તને તારા પ્રદેશને.

(સૌજન્ય:કુલિયાતે દીપક  પ્ર.208).

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: