Posted by: bazmewafa | 08/04/2012

ગઝલ:ગમે તે માંગણી આવે—ખલીલ ધનતેજવી

કુતૂહલ છે,અજાણ્યું ભોળપણ છે તારી આંખોમાં,

ખુદા સંભાળે પાંપણ પર કદી ન  આંજણી આવે.

 

સળગતું દિલ ગરમ શ્વાસો અને ભીંજાયલી આંખો,

ખલીલ આપી દઈશ ,એની ગમે તે માંગણી આવે.

ગમે તે માંગણી આવે—ખલીલ ધનતેજવી

(સૌજન્ય:શબ્દ્સૃષ્ટિ જુલાઈ:2012 *6)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: