Posted by: bazmewafa | 04/18/2012

ગુણવત શાહને વણમાંગ્યો ખુલ્લો પત્ર—ઠાકોર પટેલ(નયા માર્ગ)

2

(સૌજન્ય:નયામાર્ગા 16એપ્રીલ2012)

નોંધ:નયામાર્ગ ઉંઝા જોડણી અપનાવે છે.

Advertisements

Responses

 1. વિદ્વાન મિત્ર બઝમેવફા:
  પ્રથમ તો વિદ્વાન શ્રી ઠાકોરભાઈ નો ગુણવંત શાહ ને પડકારરૂપ આ પત્ર તમારા બ્લોગ ઉપર પ્રકાશિત કરવા બદલ અભિનંદન આપું છું. ગુજરાતને હાલમાં વિદ્વાન ઠાકોરભાઈ જેવા અવાજની ખુબજ જરૂર છે. તેઓ આવો અવાજ તેમના ઉઠાવતા રહે તેવી આશા રાખીએ.
  કેશવ

 2. સ્નેહી મિત્ર બઝમેવફા,
  ગુણવંત શાહ અને મોરારજીભાઈ દેસાઈ એક જ ડાળના પંખી! જે આશીર્વાદ ફ્લેટની વાત કરો છો તે ખરેખર તો મોરારજીભાઈ મુંબઈના મુખ્ય પ્રધાન હતા ત્યારે સરકારે એ મુખ્ય પ્રધાન માટે ભાડે રાખ્યો હતો. એ પછી તો મોરારજી કેન્દ્રમાં ગયા તો પણ ફ્લેટ ખાલી નહી કર્યો અને સુપ્રીમ કોર્ટે કરાવ્યો. ફલેટનો મૂળ માલીકતો રીબાઈ રીબાઈને મરી ગયો પરંતુ આ તો તેની છોકરીઓ કેસ લડી હતી.બીજું તે વખતે કાંતિ દેસાઈની પત્ની જે કિર્લોસ્કર ફેમિલીમાંથી હતી તેણે આશીર્વાદ ફલેટમાંથી કુદકો મારીને આપઘાત કર્યો હતો. કારણ એવું આપવામાં આવ્યું હતું કે ફલેટનો કેસ હારી જવાથી આપઘાત કર્યો હતો. તે વાત સાચી નથી એમ જાણકારો કહે છે.સાચી વાત ઘણાને ખબર છે પરંતુ અહી લખી લખી શકાય તેમ નથી, સમજવાવાળા સમજી જશે. બાપ સાધુ હોય તો બેટો સાધુ હોય એવું જરૂરી નથી.મોરારજીને નવજીવન વિદ્યાપીઠ આજીવન રાખતે છતાં એ કાન્તીભાઈના ફ્લેટમાં નજરકેદ હતા એવું એમના નજદીકના માણસો કહે છે કારણ કે કાન્તીભાઈ બીજા કોઈને એમને મળવા દેતા નહી. ચાર વરસે બર્થ ડે પર બધા ટી.વી. વાળાને મુલાકાત આપતા એટલી જ મુલાકાત બહારના લોકો માટે હતી. આ ઉપરાંત ખેડે તેની જમીનનો જે કાયદો લાવ્યા તેમાં અમદાવાદ કે દેશના કોઈપણ મોટા ઉદ્યોગપતિની એક એકર પણ જમીન ગઇ ન હતી. પરંતુ બિચારા મધ્યમવર્ગના અને ગરીબ લોકો જેમને પેટ માટે બહાર નોકરીએ જવું પડ્યું એ બધાની જમીન ગઇ હતી. આ તો બકરીને બદામ ખવડાવીને હું તો ફક્ત બકરીનું જ દૂધ પીવું છું એવી હોશિયારી મોટાભાગના આપણા સારા કહેવાતા નેતાઓ,લેખકો વગેરે કરે છે.”દુનિયા ઝૂકતી હૈ, ઝુકાનેવાલા ચાહીએ”
  વિપુલ દેસાઈ

 3. માનનીય ગુણવંત શાહ ને વણમાંગયો ખુલ્લો પત્ર વધારે પડતો ખુલ્લો છે
  વાત ને સમજ્યા વગર માનનીય મોરારજીભાઈ દેસાઈ અને ગુણવંત શાહ વિષે
  બોલવું કે આક્ષેપ કરવો સહેલો છે. ગુણવંત શાહ આનો જવાબ ના આપે તેમાં જ તેમની મહાનતા
  જણાશે. ગુણવંત શાહ એક વિચારવંત અને ઉમદા લેખક છે જેમને રાજકારણ અને ધર્મ કારણ માં
  પેસી ગયેલા સડા વિષે ધારદાર લેખો લખ્યા છે. જીવન ની ફિલસુફી વિષે પણ મનનીય લેખો અને પ્રવચનો
  આપી લોકો ને જાગૃત કર્યા છે. ભૂલો તો ગાંધી જી એ પણ અસંખ્ય કરી હતી. પણ પ્રવાહ માં તમે સામી બાજુ
  નહિ જઈ શકો તે સત્ય છે . એકાદ ભૂલ થી સમગ્ર વ્યક્તિત્વ વિષે સવાલ ના થઇ શકે. પોતાનો જાત નો
  સ્વાનુભવ સર્વગ્રાહી ના કરી શકાય.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: