Posted by: bazmewafa | 02/13/2012

યુગસંધિપુરુષ:જવાહરલાલ નેહરુ—–ઉમાશંકર જોશી

યુગસંધિપુરુષ:જવાહરલાલ નેહરુ—–ઉમાશંકર જોશી

ભારતના આત્માની ખોજ (The Discovery of India)એ એ સહેજે જવાહરલાલજીના જીવનની મુખ્ય સાધના બની રહી.એક કર્મ પુરુષ તરીકે એમણે ભારતને પિછાણવા પ્રયત્ન કર્યો.દેશ કાર્ય અંગે ગ્રામજનતાના સંપર્કમાં આવવાનું થતાં સુખમાં ઊછરેલા એ નબીરાને ભારતની દશાનું વાસ્ત્વિક ચિત્ર પ્રત્યક્ષ થયું.1936-37માં ચૂંટણી પ્રચાર માટે જવાહરલાલ હિંદમાં એક ઝંઝાવાતની પેઠે ખૂણે ખૂણે ઘૂમી વળ્યા.કરોડેક લોકોને એમણે આ સભાઓમાં સંબોધ્યા હશે.દેશ બાંધવો વચ્ચે દેચ બાંધવો માટે કામ કરતાં જવાહરલાલે એમનામાં પ્રતીત થતા ભારતના ભૂતકાળના ભવ્ય તેમજ ઇતર અંશોને આત્મીયતાથી ઓળખવા પ્રયત્ન કર્યો..આમ શ્રી જવાહરલાલની આત્માની ખોજ એ કોઈ તટસ્થ ઇતિહાસકારની નહીં પણ એક સ્વપ્ન શિલ્પી(visionary) કર્મ પુરુષની ખોજ છે.પોતે કહે છે:’આપણે જો ભારતના ભવિષ્યનો મહેલ મજબૂત અને સલામત તેમજ સુંદર બાંધવા માંગત હોઇએ તો પાયા માટે ઊંડે સુધી ખોદવું જોઈશે.’

એમની નજર હમેંશા ભવિષ્ય તરફ રહેતી.

(સૌજન્ય:હ્રદયમાં પડેલી છબીઓ પૃ125-129)

Click the following URL to read more: https://bazmewafa.wordpress.com/2007/07/08/nehru_shauirishkashmiri-masthabib/


Responses

  1. બઝમેવફા:
    ગુજરાતીના મહાન કવિએ ભારતના મહાપુરુષને આપેલી દિવ્ય અજલી પુનઃ પ્રકાશીત કરવા બદલ આપનો ખુબ અભાર.
    કેશવ


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: