Posted by: bazmewafa | 02/02/2012

હઝલ:બધા શાયર નથી—નિસાર અહમદ શેખ’શેખચલ્લી’

બધા શાયર નથી—નિસાર અહમદ શેખ’શેખચલ્લી’

 

શે’ર જોડે તે બધા શાયર નથી,

શાયરી કૈં મામાજીનું ઘર નથી.

 

કોણ કે’છે આપશ્રી લોફર નથી?

આ બધી તારીફા મોઢા પર નથી.

 

ગામમાં પૈ ભારનો વક્કર નથી,

’શેખ’ જેવો કોઈ ઘનચક્કર નથી.

 

રેડિયોએ સત્ય એ સાબિત કર્યું,

વિશ્વ પોલું છે નર્યું, નક્કર નથી.

 

આવી આઝાદી ગુલામી ગઈ છતાં,

કૈં અસર ભરતનાં ગુલશન પર નથી.

(સૌજન્ય:વૈભવ પૃ.56)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: