Posted by: bazmewafa | 11/29/2011

લેસ્ટર(યુ.કે.)માં અદમ ટંકારવી માટે ભવ્ય અભિનંદન કાર્યક્રમ—મહેક ટંકારવી

લેસ્ટર(યુ.કે.)માં ભવ્ય અભિનંદન કર્યક્રમ—મહેક ટંકારવી

જાણીતા ગઝલકાર અદમ ટંકારવીને ઓગષ્‍ટ ૨૦૧૧માં મુંબાઇ ઇન્‍ડિયન નેશનલ થિયેટરમાં યોજાયેલા એક મુશાયરા કાર્યક્રમમાં પ્રતિષ્‍ઠિત ‘કલાપી’ ઍવોર્ડથી નવાજવામાં આવ્‍યા હતા. તેમને સન્‍માનવા અહીં યુ.કે.માં વિવિધ સાહિત્‍યિક સંસ્‍થાઓ દ્વારા એક ભવ્‍ય કાર્યક્રમ લેસ્‍ટર મુકામે ૧૩ નવેમ્‍બરના રોજ લોર્ડ નવનીત ધોળકિયા, ડૉ બળવંત જાની અને અન્‍ય મહાનુભાવોની હાજરીમાં યોજાઇ ગયો. ડઝન જેટલા વક્તાઓએ અદમની ગઝલ સાધના અને ગઝલો વિષે વિગતે વાત કરી હતી. મહેક ટંકારવીએ દેશ પરદેશમાં ટંકારીઆ ગામનું નામ રોશન કરવા બદલ અદમ ટંકારવીને તમામ ટંકારીઆવાસીઓ અને ગઝલ ચાહકો તરફથી મુબારકબાદ પેશ કરી હતી.

આ કર્યક્રમ માણવા નીચેની લીંક પર પધારવા વિનંતી છે.

http://www.youtube.com/watch?feature=player_embedded&v=ZwHYhypj3Dg

http://www.cultureunplugged.com/play/3167

Adam Tankarvi Celeberated

http://www.mytankaria.com/news/gbook.php

અદમ સંપર્ક :

રણકો અને ટંકારના કવિ_ અદમ ટંકારવી

ડો.અદમ ટંકારવીની રચનાઓની સૂચિ–બઝમે વફા

ડો.અદમ ટંકારવી ને એનાયત થયેલ આઈ એન ટીનો પ્રતિષ્ઠિત કલાપી એવોર્ડ–મુંબઈ સમાચાર


Responses

  1. Here is the entire ‘playlist’ of the event:

  2. Thankyou very Much panchambhai.
    ————————Wafa


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: