Posted by: bazmewafa | 09/08/2011

ગઝલ:એ પોતે મેંદી ઘૂંટે છે-ડો.રશીદ મીર

એ પોતે મેંદી ઘૂંટે છે-ડો.રશીદ મીર

 

લીલીછમ  કુંપળ ફૂટે છે,

રગરગમાં મોસમ તૂટે છે.

 

રોજ ભીંતને શણગારું છું,

જાણે ઘરમાં શું ખૂંટે છે?

 

દિલ જેવો નાદાન ન જોયો,

ખુદના ઘરને ખુદ લૂંટે છે.

 

કેમ ન રંગ ચડે મદમાતો,

એ પોતે મેંદી ઘૂંટે છે.

 

‘મીર’ ફરી ઇચ્છા જાગી છે,

 કોઈ ફરી પુષ્પો ચૂંટે છે.

(સૌજન્ય:ખાલી હાથનો વૈભવ પુ.100)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: