Posted by: bazmewafa | 06/16/2011

ગઝલ:રણકે ગઝલ- મુહમ્મદઅલી વફા

રણકે ગઝલ- મુહમ્મદઅલી વફા

દર્દનો ભાર હૈયા પર વધે સણકે   ગઝલ.
મહેકે કોઈની યાદ ના પુષ્પો રણકે ગઝલ.

 
હવેતો ક્યાંથી વસંતી વાયરા પાછા ફરે
સંબંધો કંટકો થૈને ખૂંપે    તણખે  ગઝલ.

 
રદીફની લાગણી ને કાફિયા દુભાય જયાં
વજનની અસ્મિતાઓ તૂટતા કણસે ઝલ.

 
ઉજાડીદો  કોઈના  બાગના ભર્યાં ભર્યાં   ફૂલો,
દુ:ખી ની હાય ના રણવગડા પણ જણશે ગઝલ.

 
સરળ ને સાદી બાની મા ‘વફા’કહીદો મરમ,
સુકાયેલી ધરાના બાળ પણ  ભણશે  ગઝલ.
 

 

(સૌ.કોને મળું  ?પૃ.120)

Advertisements

Responses

  1. દર્દનો ભાર હૈયા પર વધે સણકે ગઝલ.
    મહેકે કોઇની યાદ ના પુષ્પો રણકે ગઝલ.

    Wah Bhai Wah…!!!!

    Regards,
    Chirag Jha “zazi”

  2. nice

  3. હવેતો ક્યાંથી વસંતી વાયરા પાછા ફરે
    સંબંધો કંટકો થૈને ખૂંપે તણખે ગઝલ. વાહ સરસ ગઝલ..


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: