Posted by: bazmewafa | 05/11/2011

ગઝલ:જિંદગી મિજાજ બદલે છે- મુહમ્મદઅલી વફા

જિંદગી મિજાજ બદલે છે- મુહમ્મદઅલી વફા

 મુહમદઅલી વફા ના સ્વમુખે આ ગઝલ સાંભળવા અહીં ક્લીક કરો.

http://www.youtube.com/watch?v=XO5Pk9TE388

રોજ એ લિબાસ બદલે છે
જિંદગી મિજાઝ બદલે છે

ફૂલને ખરી જવું પડ્યું
રૂપ આ બહાર બદલે છે

આંખમાં વહે એજ અશ્રુઓ
દિલ કદી વિષાદ બદલે છે

દર્દની ઘણી કથાઓ છે
લાગણી હિજાબ બદલે છે

વારતા ન થૈ શકી પૂરી
નિત નવા  વિચાર બદલે છે

સબક જયાં થયો  જરા પાકો
એ ફરી સવાલ બદલે છે

એક તો હતો ફકત પ્રશ્ન
રોજ એ જવાબ બદલે છે

આ વફા તણી સરકતી કેડી
કદમ ક્યા ધરાર બદલે છે?

મુહમદઅલી વફા ના સ્વમુખે આ ગઝલ સાંભળવા અહીં ક્લીક કરો.

http://www.youtube.com/watch?feature=player_detailpage&v=XO5Pk9TE388

Advertisements

Responses

  1. નિત ,નિત નવો [કાવ્ય ગઝલ ]
    ===============
    જીન્દગીને નવા નવા રૂપ જોઈએ છે
    રોજ રોજ ધોયેલા વસ્ત્રો જોઈએ છે
    શરીર નો પછીનો ધોવા સ્નાન જોઈએ છે
    મનને રીઝવવા નવા વિચાર જોઈએ છે
    શું કરીએ, પ્રકૃતિ,બદલવા આફત જોઈએ છે
    ક્રમ ,ખુદાનો ,જુના,ઘરને નવો રૂપ જોઈએ છે
    આપણા જ વિચાર, આપણને રોજ કયો ગમે છે ?
    એને પણ નિત ,નિત નવો કલેવર જોઈએ છે


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: