Posted by: bazmewafa | 02/20/2011

ગઝલ:પગ મૂકી પસ્તાયો છું હું-જગદીશ સાધુ

પગ મૂકી પસ્તાયો છું હું-જગદીશ સાધુ

 

 

જો કેવો અટવાયો છું હું,

પગ મૂકી પસ્તાયો છું હું.

 

સૂરજની ના વાત કરો ભૈ,

આંખોથી અંજાયો છું હું.

 

બીજાને શું દોષ દઉં હું,

મુજ હાથે વીંધાયો છું હું.

 

આકાશે ક્યાં વાદળ તો યે,

ટહુકારે ભીંજાયો છું હું.

 

હા પૂજાના ફૂલ થઈને,

કચરામાં ફેંકાયો છું હું.

 

પાન ખરે શા હાલ થવાના,

વસંતમાં મુંઝાયો છું હું.

 


Responses

  1. ગરજ મટી કે વૈદ વેરી
    સરસ

    હા પૂજાના ફૂલ થઈને,
    કચરામાં ફેંકાયો છું હું.

  2. nice one…be continue congrates

    do visit : http://www.shreenathjibhakti.org

    dr sudhir shah na vandan

  3. બીજાને શું દોષ દઉં હું,
    મુજ હાથે વીંધાયો છું હું….. beautiful !

  4. very very nice

    સૂરજની ના વાત કરો ભૈ,
    આંખોથી અંજાયો છું હું.

    Dr. Kishorbhai M. Patel


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: