Posted by: bazmewafa | 01/17/2011

ગઝલ:આંખ પણ મીંચાય નહીં-_જવાહર બક્ષી

આંખ પણ મીંચાય નહીં-_જવાહર બક્ષી 

 

આ મુંગા શહેરમાં કોઇને કંઈ પુછાય નહીં.
ને લાગણીન ચહેરાઓ ઓળખાય નહીં.

હવા ધીમેથી ચલો કે નગર પુરાણું છે,
દીવાલ પરની સુગંધી ભુંસાઈ જાય નહીં.

અહીં તો આપણે એ શબ્દની નિકટતા છે
કે જેને કાનમાં કહેતાંય સંભળાય નહીં.

હું શ્વાસના આ સબંધો ગલીમાં વેરી દઉં
પણ આસપાસનું ધુમ્મસ તો વિખરાય નહીં.

અધૂરી ઊંઘનો જાદુ છે ઊંચકાય નહી
ને મુંગા ચહેરાથી તો આંખ પણ મીંચાય નહીં.

 

Advertisements

Responses

  1. સરસ , બહુ જ સરસ
    વધુ કહેવાની રજા સાથે
    મુંગા શહેર નાં શબ્દો કને અથડાય નહી


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: