Posted by: bazmewafa | 12/10/2010

ગઝલ:જખમ મોકલું?—બેદાર લાજપુરી

jakham2

જખમ મોકલું?—બેદાર લાજપુરી

  

કહે શું તને હું સનમ મોકલું?

સ્વયંય તેં દીધાં તે જખમ મોકલું?

 

ઉપાડી શકે તોઠીક વાત છે,

તને આજ માર કસમ મોકલું.

 

કલામો કરીને હવે શું કરું?

તને ઝૂરતી આ કલમ મોકલું?

 

ઘણું બે શરમ આ જગત થઈ ગયું,

તને ક્યાં હવે આ શરમ મોકલું?

 

‘નથી માર્ગ જોયાનું’ બ્હાનું ન કર,

તને મારા નકશે કદમ મોકલું.

 

મેં પાળ્યા છે  એને બહુ પ્રેમથી,

તને કેટલા મારા ગમ મોકલું?

 

મળે તું મને માત્ર આભાસ થઈ,

તને લાવ તારો ભરમ મોકલું.

 

સદાચાર બેદાર એને જુઓ,

કહે જખ્મ આપી મલમ મોકલું?

 

Advertisements

Responses

  1. બેદાર સાહેબની સરસ ગઝલ.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: